જન્મદિને
મળેલી ધણી Surprise ગીફ્ટસ
અને
મળેલી અઢળક શુભકામનાઓ વચ્ચે
હુ
કયાંક દબાઇ ગયેલા પેલા શબ્દોને શોધવાનો પ્રયત્ન કરુ છુ.
"દિકરા આજે તો તારી બર્થ ડે કેમ???"
અને શોધવાની મથામણ કરુ છુ
ખાસ મારા માટે જ બહુ કાળજી પુર્વક સાચવી રખાયેલી દસની એક નોટ.
પણ
ઘણી મથામણો છતાં મને માત્ર હ્તાશાજ હાથ લાગે છે.
બા તું ય ખરી છે
તારા ગયાની Surprise પછી તે મને એક પણ Surprise આપી નથી!!
khubj saras ,surprisingly emotional .:-)
ReplyDeleteVery Nice !!! Even We miss her very much ... Bhurki ma ni je !!! and Happy B Day again !!!
ReplyDeleteemotional... :)
ReplyDelete