Friday, May 15, 2009

આમ તો હું બઉ નાનો આદમી ........... blog જેવી વસ્તુ મા મરાથી ના પડાય......... છતાં એક પ્રયત્ન મેં કર્યો છે......... એક કોશિશ કરી છે ગુજરાતી સાહિત્ય માટે કંઇ સેવા કરવાંની.......... એક કોશિશ કરી છે મારી ભાષાને પેટ ભરીને પ્રેમ કરવાંની........... આમ તો હું બઉ નાનો આદમી...........

2 comments:

  1. ખુબ ખુબ અભિનંદન ! હું શું લખું શુભેચ્છા રુપે ?
    તમારી વાણીં પરમાર્થ ને પામો ! જેનાં શાશ્વત અર્થ પછી કોઈ અર્થ જ ન હોય ! જે વાણીં સહજ વહિ નિકળી હોય ! જે વાણીં ત્રિકાળી સત્ય વાણીં હોય ! શાશ્વતતા નેં અર્થનાં અવલંબન શાં ?

    ReplyDelete